જુનિયર ક્લાર્ક મોડલ પેપર 08 | Junior Clerk Important Questions

By TARSENG THAKOR

Published on:

GPSSB Junior Clerk Model Paper 2023
---Advertisement---

નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે એમ છે તો તેના જુનિયર ક્લાર્ક મોડેલ પેપર ની સિરીજ આપણે ચાલુ કરેલ છે તો જુનિયર ક્લાર્ક મોડેલ પેપર 07 અપલોડ કરી દીધેલ છે તો આજે આપણે મોડેલ પેપર 08 વિશે આપણે આજે ચર્ચા કરીશું…તો ચાલો મિત્રો શરુ કરીએ..

પંચાયત જુનિયર ક્લાર્ક – 2023

1. MS Excel માં Cell ને હાઈલાઈટ કરવા માટે કયો વિકલ્પનો ઉપયોગ થાય છે?

-> Fill Color

2. Corel Draw File Extension?

-> .cdr

3. કઈ પંચવર્ષીય યોજનાને “ગાડગીલ યોજના” તરીકે પણ ઓળખવામાં આવે છે?

-> ત્રીજી પંચવર્ષીય યોજના

4. કોઈ દેશમાં ઉત્પાદિત થયેલ વસ્તુઓ અને સેવાઓના કુલ અંતિમ મૂલ્યને શું કહેવાય છે?

-> Gross Value Added (કુલ મુલ્ય વર્ધન)

5. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનું મુખ્યાલય ક્યાં આવેલું છે?

-> નવી દિલ્હી

6. ક્યાં આવરણને “ઓઝોન આવરણ” તરીકે પણ ઓળખવામાં આવે છે?

-> સમતાપ આવરણ

7. “હોલ્કર કપ” કઈ રમત માટે આપવામાં આવે છે?

-> બ્રીજ

8. સૌપ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હોકી રમતના ખેલાડી કોણ હતા?

-> બલવીર સિંહ

9. “અગ્નિપથ યોજના” અંતર્ગત અગ્નીવીરોને કેટલા રૂપિયાનું જીવન વીમા કવચ આપવામાં આવે છે?

-> રૂ. 48 લાખ 

10.કુંવરબાઈ મામેરું યોજના અંતર્ગત કુટુંબની પરિણિત મહિલાઓને કેટલી સહાય આપવામાં આવે છે?

-> રૂ. 12000

11.“માલતી માધવ” તથા “ઉત્તર રામચરીતનો અનુવાદ કોણે કર્યો હતો?

-> મણીલાલ ત્રિવેદી

12.કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો?

-> ભરૂચ

13.“વિશ્વગીતા” નાટકના લેખક કોણ છે?

-> કવિ ન્હાનાલાલ

14.“આ વાદ્યને તો કરુણ ગાન વિશેષ ભાવે” આ પંક્તિ કવિ નરસિંહરાવના ક્યાં કાવ્ય સંગ્રહની છે?

-> સ્મરણસંહિતા

15.“ભગ્નપાદુકા” કૃતિના રચિયતા કોણ છે?

-> કનૈયાલાલ મુનશી

16.મનુભાઈ પંચોળીએ કઈ લડતમાં ગાંધીજીનો સાથ આપ્યો હતો?

-> મીઠાના કાયદા

17.“આંબે આવ્યા મોર” બાળ કાવ્યસંગ્રહના લેખક કોણ છે?

-> રાજેન્દ્ર શાહ 

18.ક્યાં કવિને સૌપ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક પુરસ્કાર મળ્યો હતો?

-> જ્યોતીન્દ્ર દવે 

19.કવિ ચંદ્રકાંત બક્ષીની કઈ કૃતિ 19 ભાષાઓમાં અનુવાદિત થઈ છે?

-> પેરેલિસિસ 

 20.ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કયું સામયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે?

-> પરબ

21.સાદર ખાતે આવેલ અતિ પ્રાચીન જક્ષણી માતાનું મંદિર ક્યાં તાલુકામાં આવેલ છે?

-> ગાંધીનગર 

22.દરબાર ગોપાલદાસની હવેલી ક્યાં સાંસ્કૃતિક વારસા માટે વિખ્યાત છે?

-> કાષ્ઠકલા

23.કચ્છમાં ઘાસ માંથી બનાવવામાં આવેલ ઝુપડાને શું કહેવામાં આવે છે?

-> ભુંગા 

24.ગુજરાતમાં ઉચ્ચ પ્રકારના ઉનની પેદાશ માટે ક્યાં ઘેટા ઉછેરવામાં આવે છે?

-> પાટણવાડી 

25.પનિયા અભ્યારણ ક્યાં જીલ્લામાં આવેલ છે?

-> અમરેલી

26.બૌધ ભિક્ષુઓ માટેના નિયમો ક્યાં સાહિત્યમાં જોવા મળે છે?

-> વિનયપીટક 

27.જાવરા અને મટકી લોકનૃત્ય ક્યાં રાજ્ય સાથે સબંધિત છે?

-> મધ્યપ્રદેશ

28.કોટનના કપડા ઉપર હાથથી છપાઈ કરતી ચિત્રકલાને કઈ ચિત્રકલા તરીકે ઓળખવામાં આવે છે?

-> કમલકારી

29.સંગીત સમ્રાટ તાનસેન ક્યાં વાઘના નિષ્ણાંત વાદક હતા?

-> રવાબ 

30.ક્યાં રાજ્યમાં નવા વર્ષ નિમિતે લોસુંગ નામનો તહેવાર ઉજવવામાં આવે છે?

-> સિક્કિમ

31.બ્રિટીશ સરકાર પાસે “ટીલાયત ધારા” ની માંગણી કોણે કરી હતી?

-> આલા ખાચર પહેલા 

32.“મહાગુજરાત સીમા સમિતિની” રચના ક્યારે કરવામાં આવી?

-> ઈ.સ. 1951

33.મણીલાલ કોઠારીને ક્યાં સત્યાગ્રહની નેતાગીરી સોપવામાં આવી હતી?

-> વિરમગામ સત્યાગ્રહ

34.અંગ્રેજોના ક્યાં કાયદાને “કાળા કાયદા” તરીકે ઓળખવામાં આવે છે?

-> રોલેટ એકટ

35.સરદારસિંહ રાણા કોની મદદથી ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર બનવા ગયા હતા?

-> સામંતસિંહ

36.વડોદરા રાજ્યમાં સતીપ્રથા નાબુદ કોણે કરાવી હતી?

-> સયાજીરાવ બીજાએ 

37.“ગુજરાતના અકબર” તરીકે ક્યાં રાજવીને ઓળખવામાં આવે છે?

-> મહમદ બેગડો. 

38.માટીથી બનેલા હળના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે?

-> બનવાલી (હરિયાળા) 

39.“સૂર્ય સિધ્ધાંત” ની રચના કોના દ્વારા કરવામાં આવી છે?

-> આર્યભટ્ટ

40.ચોલ સામ્રાજ્ય સમયે કઈ શૈલીની સ્થાપત્ય કલાનો સૌથી વધુ વિકાસ થયો હતો?

-> દ્રવિડ શૈલી

41. કઈ સમિતિએ પંચાયતને “મુળિયા વગરના ઘાસ” સાથે સરખાવી હતી?

-> જી.વી.કે. રાવ સમિતિ 

42. ગ્રામ પંચાયતની નાણાકીય સત્તાઓ અને ભલામણોનું નિયમન કોના દ્વારા થાય છે?

-> રાજ્ય નાણાપંચ

43. ગ્રામ પંચાયતની ખાસ ભા કેટલા દિવસની નોટિસથી મળી શકે છે?

-> 3 દિવસ

44. ક્યાં પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન હોતા નથી?

-> હાઇડ્રોજન

45. હવામાં ઉપર ઉડી જતા ફગ્ગામાં કયો વાયુ ભરવામાં આવે છે?

-> હિલીયમ

46. ક્રિયાની વિરુદ્ધ પ્રતિક્રિયા હોવી એ ન્યુટનની ગતિનો કયો નિયમ છે?

-> ત્રીજો નિયમ

47. કોરમના અભાવમાં લોકસભાના ગૃહને સ્થગિત કરવાનો અધિકાર કોને છે?

-> લોકસભાના અધ્યક્ષ 

48. બંધારણના ક્યાં અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા સજ્યપાલની નિમણુક કરવામાં આવે છે?

-> અનુચ્છેદ 155. 

49. કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના ક્યાં મંત્રાલય હસ્તક હોય છે?

-> ગૃહ મંત્રાલય

50. કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?

-> રાષ્ટ્રપતિ

GPSSB Junior Clerk Model Paper 2023
GPSSB Junior Clerk Model Paper 2023

આ પણ વાંચો:- Junior Clerk IMP Questions 01020304,05,06,07

તો મિત્રો પંચયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવમાં આવનાર છે, તો તેની મોડેલ પેપર ની સિરીજ આપણે ચાલુ કરેલ છે, મોડેલ પેપર 08 માં આપણે 50 પર્શ્નો સુધી રાખીશું, અને બાકી ના અગત્ય ના પર્શ્નો આપણે next post માં જોઈશું…

---Advertisement---

Leave a Comment