ગુજરાત TET-1 નું પરિણામ જાહેર | રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET – I પરીક્ષા રિઝલ્ટ જાહેર…

By TARSENG THAKOR

Published on:

---Advertisement---

અંદાજે 87 હજાર ઉમેદવારોની આતુરતાનો અંત, TET-1નું પરિણામ જાહેર થયું છે જે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2022-23નું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ https://sebexam.org પર જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત TET-1 નું પરિણામ 2023

  • TET-1નું પરિણામ જાહેર
  • બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાશે પરિણામ
  • અંદાજે 87 હજાર ઉમેદવારોએ આપી હતી પરીક્ષા
  • 16 એપ્રિલના રોજ પરીક્ષા લેવાઈ હતી

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે લેવામાં આવતી TET 1 પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષા 16 એપ્રિલના રોજ લેવામાં આવી હતી. જેમાં અંદાજે 87,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ સાથે જ TET 1નું વિદ્યાર્થીઓ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકશે.

TET પરીક્ષા પાસ કર્યા પછી, તમે ધોરણ 1 થી 8 સુધીની કોઈપણ સરકારી શાળામાં શિક્ષક બનવા માટે અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે, રાજ્યના 4 મનપા વિસ્તારોમાં આ પરીક્ષા યોજાવામાં આવી હતી. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ખૂબ તૈયારીઓ કરવામાં આવી હતી.

પરીક્ષા :–>ટીચર એલીજીબીલીટી ટેસ્ટ (TET I)
પરીક્ષા તા. :–> 16/04/2023
રિઝલ્ટ જોવા માટે :–>અહીં ક્લિક કરો 
ગુજરાત TET-1 પરિણામ જાહેરાત વાંચવા –>અહીં ક્લિક કરો

જોડાઓ અમારી સાથે

વોટ્સેપ –>Join now
ટેલિગ્રામ –>Join now
---Advertisement---

Leave a Comment