Gujarat High Court Recruitment 2023 : ગુજરાત હાઈકોર્ટમાં પટાવાળાની 1499 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે, આ ભરતીની નોટિફિકેશન ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઘ્વારા 06 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 મે છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 મે છે.
પોસ્ટનું નામ :
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ગ-4 ની તમામ જગ્યા જેવી કે,
Latest News...
::: પોસ્ટ : પટ્ટાવાળા (વર્ગ 4) ::: |
જાહેરાત ક્રમાંક : RC/1434/2022
- પટ્ટાવાળા
- ચોકીદાર
- જેલ વોર્ડન
- સ્વીપર
- વોટર સર્વર
- લિફ્ટ મેન
- હોમ અટેન્ડન્ટ
- ડોમેસ્ટિક અટેન્ડન્ટ
ગુજરાત હાઈકોર્ટ ભરતીમાં કુલ ખાલી જગ્યાઓ
ગુજરાત હાઈકોર્ટે ગુજરાતની નીચલી અદાલતોમાં વર્ગ 4ની વિવિધ જગ્યાઓ માટે કુલ 1499 ખાલી જગ્યાઓ બહાર પાડી છે,
::: કુલ 1499 ખાલી જગ્યાઓ ::: |
- તેમાથી વિકલાંગો માટે 58 તથા પૂર્વ-સૈનિકો માટે 290 જગ્યા અનામત રાખવામા આવી છે.
::: પુરુષો માટે ખાલી જગ્યાઓ કેટેગરી મુજબ ::: |
જનરલ વર્ગ | 704 |
એસ.સી વર્ગ | 80 |
એસ.ટી વર્ગ | 224 |
એસઈબીસી (OBC) | 365 |
ઈડબલ્યુએસ (EWS) | 135 |
::: મહિલાઓ માટે ખાલી જગ્યાઓ કેટેગરી મુજબ ::: |
જનરલ વર્ગ | 223 |
એસ.સી વર્ગ | 21 |
એસ.ટી વર્ગ | 71 |
એસઈબીસી (OBC) | 112 |
ઈડબલ્યુએસ (EWS) | 41 |
ગુજરાત હાઈકોર્ટ ભરતી ના ફોર્મ માટે અગત્યની તારીખો અને ચલણ ફી
::: ફોર્મ માટે અગત્યની તારીખ ::: |
ફોર્મ શરૂ તા. | 08/05/2023 (બપોરે 12:00 વાગે) |
ફોર્મ માટે છેલ્લી તા. | 29/05/2023 (રાત્રિના 23:59) |
લેખિત પરીક્ષા તા. | 09/07/2023 |
::: ચલણ ::: |
SC/ST/OBC/EWS માટે : 300/- |
અન્ય માટે : 600/- |
ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે ઉંમર મર્યાદા અને લાયકાત
મિત્રો, ગુજરાત હાઇકોર્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે,
- SSC એટલે કે ધોરણ-10 પાસ કરેલું હોવું જોઈએ
- તથા ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
- 18 થી 33 વર્ષ (છૂટછાટ લાગુ પડશે…)
ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અને પરીક્ષાનો અભ્યાસક્રમ
મિત્રો, આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષાની સંભવિત તારીખ 09/07/2023 છે. આ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ વર્ગના ઉમેદવારોએ 50 ટકા ગુણ તથા અન્ય તમામ વર્ગના ઉમેદવારોએ 45 ટકા ગુણ લાવવાના રહેશે. ત્યારબાદ આ ગુણ ના આધારે મેરીટ બનાવવામાં આવશે અને ઉમેદવારની ફાઈનલ પસંદગી કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટની વર્ગ-4 ની પરીક્ષાનો અભ્યાસક્રમ તમે નીચે મુજબ આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
- ગુજરાતી ભાષા
- સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ)
- ગણિત
- રમતગમત
- રોજબરોજની ઘટનાઓ (કરંટ અફેર્સ)
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
- હવે તમને આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કેશિયરની જાહેરાત જોવા મળી જશે.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી ફોર્મ માટે જરૂરી ડોક્યુમેંટ્સ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- આધાર કાર્ડ
- ધો.8 ની માર્ક શીટ
- ધો.10 ની માર્કશીટ
- ધો.12 ની માર્કશીટ
- ગ્રેજ્યુએટ ની માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર
- કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો…
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
સોશિયલ માહિતી વેબસાઇટ હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચોઃ
- ગુજરાત TET-1 નું પરિણામ જાહેર
- Talati Cut Off 2023 Gujarat
- ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી…GPSC માં નીકળી બંપર ભરતી
- Gujarat High Court Recruitment 2023
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો…
⟱ ⟱ ⟱ ⟱