GPSC Recruitment | GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી…GPSC માં નીકળી બંપર ભરતી

By TARSENG THAKOR

Published on:

GPSC Recruitment
---Advertisement---

GPSC Recruitment 2023: સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી ક્લાસ-2 અને ક્લાસ-3 માટેની છે.

GPSC Recruitment 2023 | Gujarat Public Service Commission Recruitment 2023

આ જગ્યાઓ પર કરાશે ભરતી

>> પોસ્ટ <<
  • અધિક્ષક અભિલેખાગર નિયંકની કચેરી વર્ગ – 2
  • નાયબ બાગાયત નિયામક વર્ગ – 1
  • બાલલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વર્ગ – 2
  • ટેકનિકલ ઓફિસર, ગુજરાત બોઈલર સેવા વર્ગ – 2
  • ઇ.ન.ટી. સર્જન (તજજ્ઞ) વર્ગ – 1
  • નાયબ નિયામક (હોમિયોપેથી) વર્ગ – 1
  • ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 1 ન.જ.પા. અને ક. વિભાગ
  • ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફિસર વર્ગ – 2
  • કાયદા અધિક્ષક (જુનિયર ડયુટી) વર્ગ – 2
  • નાયબ નિયામક, ઔધૌગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ – 1

કુલ ખાલી જગ્યા

<< કુલ 47 જગ્યા ખાલી >>
  • ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં અધિક્ષક ની 04
  • નાયબ બાગાયત નિયામક ની 06
  • જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની 07
  • ટેક્નિકલ ઓફિસર ની 01
  • ઈ.એન.ટી સર્જન ની 15
  • નાયબ નિયામક (હોમીયોપોથી) ની 01
  • ભૂસ્તરશાસ્ત્રી ની 02
  • ઇન્ડસ્ટ્રીઅલ પ્રમોશન ઓફિસર ની 05
  • કાયદા અધિક્ષક ની 03 તથા
  • નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની 03

અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ

>> ફોર્મ માટે અગત્યની તારીખ >>
ફોર્મ શરૂ તા. :15/05/2023 (13:00 થી શરૂ…)
ફોર્મ છેલ્લી તા. :31/05/2023 (રાત્રિના નાં 11:59 કલાક…)

શૈક્ષણિક લાયકાત

ઉપરોક્ત તમામ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો સ્નાતક હોવા જોઈએ. નિયમ મુજબ છેલ્લા સમય સુધી અરજીમાં સુધારા વધારા કરી શકાશે. દરેક જગ્યામાં નિયમ મુજબ અનામત અપાશે.

ક્યારે લેવાશે પરીક્ષા

પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાઓ વિવિધ જગ્યા મુજબ આગામી મહિનાઓમાં લેવાશે. પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને રૃબરૃ મુલાકાત લેવામાં આવશે. તેમાં મળેલા ગુણના આધારે ઉમેદવારની પસંદગી થશે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

આ પણ વાંચોઃ

Whatsapp Group માં જોડાવા –>>અહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવા –>>અહીં ક્લિક કરો
---Advertisement---

Leave a Comment