નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વેબસાઇટ માં, તો મિત્રો આજે આપણે આ આર્ટીકલ માં વાત કરીશું કે, GPSSB એટલે કે (Gujarat Panchayat Service Selection Board) દ્વારા જે Junior Clark અને Talati ની પરીક્ષા લેવામાં આવનારી છે. તો આ પરીક્ષા શું હવે નવી પદ્ધતિ મુજબ લેવામાં આવશે, નવી પેટન મુજબ બે તબક્કા માં શું આ પરીક્ષા લેવામાં આવશે કે કેમ તે તમામ માહિતી આજે આપણે આ આર્ટીકલ માં મેળવીશું. તો ચાલો મિત્રો શરુ કરીએ…
Gujarat Panchayat Service Selection Board (GPSSB) Talati / Junior Clerk New Exam Date 2023
તો મિત્રો જુનિયર ક્લાર્ક અને તલાટી ની પરીક્ષા બે તબક્કા માં લેવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી હતી, તો ચર્ચા વચ્ચે મંડળ ના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ સ્પષ્ટતા કરી છે કે આ બંને સર્વ ની પરીક્ષા છે તે 1 જ તબક્કા માં લેવામાં આવશે.
Latest News...
મિત્રો અહી જુનિયર ક્લાર્ક (Junior Clark) ની પરીક્ષા માટે 10 લાખ ઉમેદવારો નોંધાયા છે. જ્યારે તલાટી કમ મંત્રી (Talati) માટે 17 લાખ જેટલા ઉમેદવારો નોધાયા છે.
મિત્રો GPSSB એટલે કે (Gujarat Panchayat Service Selection Board) દ્વારા જે Junior Clark અને Talati ની પરીક્ષા છે આ પરીક્ષા બાબતે ઘણી બધી ચર્ચા હતી કેઆર હવે આ બંને સર્વ ની પરીક્ષા છેતે નવી પેટન મુજબ લેવામાં આવશે, તે બે તબક્કા માં લેવામાં આવશે, ત્યારે મિત્રો પંચાયત પસંદગી મંડળ ના અધ્યક્ષ હસમુખ ભાઈ પટેલ સ્પષ્ટતા કરી હતી આ બંને પરીક્ષા છે તે એકજ તબક્કા માં લેવામાં આવશે. જૂની પેટન મુજબ આ પરીક્ષા લેવામાં આવશે.
મિત્રો અહી પંચાયત વિભાગ ની જે પરીક્ષા છે જેમાથી જુનિયર ક્લાર્ક (Junior Clark) ની પરીક્ષા છે તે અંદાજે 10 એપ્રિલ 2023 અને તલાટી કમ મંત્રી (Talati) ની પરીક્ષા છે તે 23 એપ્રિલ 2023 ના રોજ યોજવામાં આવશે એવું આયોજન હાલ અત્યારે ચાલી રહું છે. હજી પરીક્ષા ક્યારે લેવી તે બાબતે કોઈ પણ નિરયણ કરવામાં લેવાયો નથી. પરંતુ આ પ્રમાણે હાલ આયોજન ચાલી રહું છે.
Posts Name: | Exam Date: |
Junior Clark New Exam Date | 10 એપ્રિલ 2023 |
Talati New Exam Date | 23 એપ્રિલ 2023 |
આ બંને સર્વ ની પરીક્ષા એપ્રિલ માસ માં લેવામાં આવે તેમ હાલ આયોજન ચાલી રહું છે. તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા આર્ટીકલ માં…
આ પણ વાંચો :-