GPHC (ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ભરતી…

By TARSENG THAKOR

Updated on:

gphc-recruitment-2024
---Advertisement---

:: પોસ્ટ ::

  • સુપરિટેન્ડિંગ એન્જિનિયર (સિવિલ)
  • એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ)
  • Dy. એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સિવિલ)
ફોર્મ શરૂ થવાની તા. : 13/03/2024 (13:00 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 28/03/2024
 નોટિફિકેશન માટે :-અહી ક્લિક કરો.
વેબ સાઇટ માટે :-અહી ક્લિક કરો.

જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો/સહ
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા…
  • ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
---Advertisement---

Leave a Comment