જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી | સીધી ભરતી અંગેની જાહેરાત 2024
પોસ્ટ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ વર્ગ – 3 જગ્યા :- 3 લાયકાત :- ગ્રેજ્યુએટ પગાર :- 31,340/-
આસી. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર જગ્યા :- 2 લાયકાત :- ગ્રેજ્યુએટ અથવા LLB પગાર :- 31,340/-
સેનીમેશન સુપ્રિટેન્ડન્ટ જગ્યા :- 2 લાયકાત :- પર્યાવરણ એંજિનિયર ગ્રેજ્યુએટ પગાર :- 31,340/-
સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર) જગ્યા :- 4 લાયકાત :- ગ્રેજ્યુએટ (B.Com) પગાર :- 19,950/-
કેમિસ્ટ જગ્યા :- 2 લાયકાત :- B.Sc (કેમિસ્ટ્રી) પગાર :- 19,950/-
સિનિયર ક્લાર્ક જગ્યા :- 9 લાયકાત :- ગ્રેજ્યુએટ પગાર :- 19,950/-
જુનિયર ક્લાર્ક જગ્યા :- 22 લાયકાત :- ગ્રેજ્યુએટ પગાર :- 19,950/-
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન ફોર્મ શરૂ તા. : 14/03/2024 ફોર્મ છેલ્લી તા. : 03/04/2024 ચલણ જનરલ માટે : 600/- અન્ય માટે : 300/- ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ ફોટો/સહી આધાર કાર્ડ LC જાતિનો દાખલો (લાગુ પડે તે) નોનક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે) EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે) લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ મોબાઈલ નંબર ઈમેઈલ ID ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક ઓપન કરો :- Read More:-